Placeholder canvas

વિકૃતિ: સાણથલીમાં વિકૃત શખ્સે ગાય સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું..

જસદણ તાલુકાના સાણથલી ગામનો કોઈ અજાણ્યો વિકૃત શખ્સ ધોળા દિવસે ગાય સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેના વિરૂધ્ધ ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓ દ્વારા ભારે ફિટકાર વરસી રહ્યો છે. જો કે હજી સુધી ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા શખ્સને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો નથી.

આ સમાચારને શેર કરો