વાંકાનેરમાં સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું કેરીયર ઝોનની ટૂંક સમયમાં નવી બેન્સ શરૂ થઈ રહી છે એ માટે આગામી તારીખ ૨૩ ૨૪ અને ૨૫ ના રોજ તદ્દન ફ્રી ડેમો લેક્ચરનું આયોજન કરેલ છે. જે વિદ્યાર્થીઓ આ નવી બેચ માં જોડાવા ઈચ્છતા હોય તેઓએ આ ફ્રી ડેમો લેક્ચર નો લાભ લેવો અને કેરીયર ઝોનમાં કેવી તૈયારી કરાય છે તેનો અનુભવ કર્યા બાદ નવી બેંચ માં એડમિશન લઈ શકે છે.
ગુજરાત સરકાર દ્વારા આવનાર તમામ ભરતી પરીક્ષાઓ માટે…(તલાટી, કોન્સટેબલ, PSI,ASI કલાર્ક ) નવી બેંચની શરૂઆત ૨૩/૬/૨૦૨૨ થી શરૂ થાય છે. આ બેન્ચમાં વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે , એ માટે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. વોટ્સએપ નં. 97279 79730 પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આ બેન્ચમાં ડેઇલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, વિકલી ટેસ્ટ, મોક ટેસ્ટ લેવામાં આવશે…
TET / TAT પરીક્ષા :- ટૂંક સમયમાં જાહેર થનાર TET / TAT પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી અને નવા સીલેબસ મુજબની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે… જેમની પણ ડેઇલી ટેસ્ટ, વિકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, મોક ટેસ્ટ લેવામાં આવશે…
કેરીયર ઝોનની વિશેષતા :- 🌺 સરળ સમજુતી 🌺 નિષ્ણાંત અને અનુભવી શિક્ષક 🌺 વિદ્યાર્થીને સચોટ અને સર્વશ્રેષ્ઠ માર્ગદર્શન 🌺 પ્રકરણ પ્રમાણે પરીક્ષાઓ 🌺 એકઝામ પહેલા ટેસ્ટ સીરીઝ 🌺 પેપર સોલ્યુશન 🌺 એકઝામ પહેલા રીવીઝન 🌺ધોરણ ૧૨ પછી કેરીયર માર્ગદર્શન.
કેરીયર ઝોનમાં ઉપરોક્ત એક્ઝામ માટે નવી બેચ શરૂ થઈ રહી છે તેમના ફ્રી ડેમો લેક્ચર આગામી તારીખ ૨૩ ૨૪ અને ૨૫ રાખેલ છે જે વિદ્યાર્થીઓ આ બેચમાં જોડાવા ઈચ્છતા હોય તેવોએ ત્યાં કેવી તૈયારી કરાવવામાં આવે છે તેમનું પહેલા અનુભવ કરવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓએ ઉપર આપેલ વોટ્સએપ નંબર પર રજિસ્ટ્રેશન કરાવીને અનુભવ કરીને બાદમાં આ બેંચ માં જોડાઈ શકે છે કેરિયર ઝોનમાં… ન્યૂનતમ ફી, નિષ્ણાત ફેકલ્ટી, સ્માર્ટ ક્લાસ રૂમ, વાંચન ખંડ ની સુવિધા આપવામાં આવે છે. સાથો સાથ…ફ્રી બુકસ, ફ્રી બેગ્સ અને ફ્રી મટીરીયલ્સ પણ આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડવા માંગે છે તેઓ સંપર્ક કરે…
🔴 કેરિયર ઝોન 🔴 શ્રી વલ્લભ કોમ્પલેક્ષ, ૨ જો માળ, નવી મામલતદાર ઓફીસ પાસે, રાજકોટ રોડ, વાંકાનેર. Mo.: 97279 79730