Placeholder canvas

વાંકાનેર: ભયાતી જાંબુડિયામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાય.

વાંકાનેર : વાકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં દરોડો પાડી આરોપી વિઠ્ઠલ તેજાભાઈ બાવળિયાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, ઠંડો અને ગરમ દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 10,650નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે વાકાનેર તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે.

આ સમાચારને શેર કરો