Placeholder canvas

‘એ-માર્ટ’ મોલમાં રેડીમેઈટ કપડામાં મોટું ડિસ્કાઉન્ટ: અન્ય પ્રોડક્ટમાં પણ દિવાળી ઓફર…


( Promotional Artical )
વાંકાનેર : વાંકાનેર ના સૌથી મોટા ‘એ-માર્ટ’ મોલમાં રેડીમેટ ગારમેન્ટ વિભાગમાં મોટું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. એ માર્ટ મોલમાં રેડીમેઇટ વિભાગ બંધ કરવાનો હોવાથી માલ ખાલી કરવા માટે મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેથી નવો માલ આવશે નહિ જ્યા સુધી માલ હશે ત્યાં સુધી જ આ લાભ મળશે. તો વિચાર્યા વગર પહોંચો મોલમાં, આવી ઓફર હવે પછી ક્યારેય મળવાની નથી….!!!

🛍️ ખાલી કરવાના ભાવ 🛍️

❤️ જેન્ટ્સવેરમાં દરેક જોડી પર રૂ.300નું ડિસ્કાઉન્ટ…
❤️ જેન્ટ્સ ટીશર્ટ, નાઇટવેરમાં 15 ટકા ડિસ્કાઉન્ટ…
❤️ લેડીઝવેરની કોઈ પણ ખરીદી પર 15 ટકા ડિસ્કાઉન્ટ….
❤️ ચિલ્ડ્રનવેરમાં દરેક જોડી પર રૂ.200નું ડિસ્કાઉન્ટ…

આ ઉપરાંત… અન્ય પ્રોડક્ટમાં પણ…

ભાઈ સસ્તુ કોને ન જોઈએ ? અને પાછી સારી વસ્તુ જો સસ્તી મળે તો પછી કહેવાનું શું…!! આવા સમાચાર ફેલાય એટલે એ જગ્યાએ લોકો ખરીદી માટે ઉમટી પડે છે, હાલમાં આવું જ અત્યારે વાંકાનેરના ચંદ્રપુર પાસે નેશનલ હાઇવે પર આવેલ “એ-માર્ટ” મોલમાં જોવા મળી રહ્યું છે. કારણ “એ-માર્ટ” મોલે માત્ર એક બે વસ્તુ ઉપર જ નહીં પણ તમામ વસ્તુ ઉપર ભારે ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે…!! એમ જ સમજોને કે ડિસ્કાઉન્ટનો તો ઢગલો કરી દીધો છે. !! જેથી આ ઓફરનો લાભ લેવા લોકો એ માર્ટ મોલમાં રીતસરના ઉમટી પડ્યા છે.
વાંકાનેરના સૌથી મોટા અને સૌથી સસ્તા “એ-માર્ટ” મોલમાં લેડિઝ, જેન્ટ્સ તથા ચિલ્ડ્રન વેર કપડાં, કોસ્મેટિક આઇટમો, કરિયાણું, સ્ટેશનરી, પ્લાસ્ટિકની દરેક આઈટમો, બાળકોના રમકડાં, ઝિયાણા આઇટમો, ઈમીટેશન આઇટમો, ફ્લાવર પોટ તથા સજાવટની આઈટમો, મેલામેન કિચન વેર, ઘર ઉપયોગી દરેક આઈટમો એક જ સ્થળેથી મળી રહેશે…

😱 જુવો ડિસ્કાઉન્ટનો ઢગલો 😱
🌸 લેડિઝ તથા જેન્ટ્સ ગાર્મેન્ટસની ખરીદી પર મેળવો સ્પે. 15% ડિસ્કાઉન્ટ
🌸 ચિલ્ડ્રન વેરની ખરીદી પર મેળવો સ્પે. 10% ડિસ્કાઉન્ટ…
🌸 જીયાણાની આઈટમ પર 10 ટકા ડિસ્કાઉન્ટ…
🌸 કોસ્મેટિક આઇટમો ખરીદો હોલસેલ દરેથી રિટેઇલમાં…
🌸 કરિયાણાની દરેક આઇટમો પર મેળવો વિશેષ ડિસ્કાઉન્ટ…
🌸 સ્ટેશનરી પ્રોડક્ટ પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
🌸 મોલમાં ઉપલબ્ધ અલગ અલગ 90 કરતાં વધારે આઇટમો એક સાથે એક બિલકુલ ફ્રી…
🚶🏃💃🕺💃🏃🚶

નોંધ:- દરેક પ્રોડક્ટ પર અલગ અલગ ઓફર હોય છે, એક જ ઓફર દરેક પ્રોડક્ટમાં ન પણ હોય, ‘એકની ખરીદી સાથે એક ફ્રી’ ઓફર આશરે 90 પ્રોડક્ટમાં લાગુ છે.

A-Mart

“એ-માર્ટ મોલ” અંજની પ્લાઝા, બીજા માળે, સી.એન.જી. પંપની સામે, નેશનલ હાઇવે, ચંદ્રપુર સર્વિસ રોડ, ચંદ્રપુર, વાંકાનેર
મો. 90334 32484 મો. 97263 60614
સમય : સવારે 8 થી રાત્રે 9 વાગ્યા સુધી…
(રવિવારે પણ મોલ શરૂ રહેશે.)
આ સમાચારને શેર કરો