Placeholder canvas

વાહ શુ ‘A-Mart’ મોલ છે! ખરેખર એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ…પધારો…

રસોડાની તમામ ચીજ વસ્તુ, કટલેરી, હોઝયરી, રેડીમેટ, ચિલ્ડ્રન વેર, મેન્સવેર, લેડીઝવેર… ઉપરાંત ઘણું બધું…

દિવાળી ઉપર ખાસ ઓફર ચાલુ છે, જેમા ઇમિટેશનમાં 50% મહા ડિસ્કાઉન્ટ જાહેર કરેલ છે…

A Martમા છે, વ્યાજબી ભાવ, ઉચ્ચ ગુણવત્તા
Promotional Article
વાંકાનેર આ ઝડપી સમયમાં લોકોને હવે એક વસ્તુ અહીંથી અને બીજી વસ્તુ બીજેથી ખરીદવા નો સમય નથી અને રસ પણ નથી ત્યારે વાંકાનેર એક એવો આધુનિક એ માર્ટ મોલ શરૂ થયો છે જ્યાં તમને રસોડાની તમામ વસ્તુ ઉપરાંત ઉપરાંત વાસણો ડબ્બાઓ નાસ્તાઓ ઘર ઉપયોગી અન્ય વસ્તુઓ કટલેરી હોજેરી ઈમીટેશન રેડીમેટ કપડા ઉપરાંત ઘણું બધુ એક છત નીચે વિશાલ જગ્યામાં મળે છે. ખરેખર તમે જોશો એટલે આપને એવું ચોક્કસ લાગશે કે વાંકાનેર જેવા નાના શહેરમાં પણ આવો મોટો મોલ હોય પણ આ હકીકત છે જેથી જ તો જુદી જુદી દુકાને ફરીને ખરીદી કરવા કરતાં એક જ જગ્યાએ તમામ ખરીદી શા માટે ન કરવી…
‘A-Mart’ મોલમાંથી શુ શુ મળશે…?
એ માર્ટમાંથી દરેક પ્રકારના શેમ્પૂ, સાબુ, તેલ, પાઉડર, ફેસ વોશ, બોડી લોશન, કન્ડીશનર, સીરમ, તથા કોસ્મેટિકને લગતી દરેક આઇટમો મળશે. કંપનીના દરેક પ્રકારની પ્લાસ્ટિક આઇટમ જેમકે જોયો ટબ, નાયસા બાથરૂમ સેટ, મોપ, પાટલા, સ્ટૂલ, ખુરશી, બાસ્કેટ, નાના મોટા ટબ, ડબ્બા સેટ વગેરે આઇટમો મળશે.
નાસ્તો…
નાસ્તામાં દરેક પ્રકારની આઇટમો જેમ કે દરેક પ્રકારના બિસ્કિટ, હાઇડ એન્ડ સિક, પારલે, ફેબ, બરબન, ઓરેઓ, જીમજામ, હેપ્પી હેપ્પી, ક્રેક જેક, 20-20, ગુડ ડે, મોનેકો દરેક પ્રકારની કંપનીના બિસ્કિટ મળશે. તેમજ નાસ્તામાં બાલાજી, એ ટોપ, હલદીરામ જેવી કંપનીની આઇટમો મળશે.
માત્ર રૂ.99 માં
દરેક પ્રકારના કાચના સેટ, સ્કૂલ બેગ, પ્લાસ્ટિક સેટ, મેજિક કપ, લંચ બોક્સ, બોટલ સેટ, સ્કૂલ સેટ, નાના મોટા સ્ટૂલ તથા પ્લાસ્ટિક ને લગતી કોઈ પણ આઇટમો મળશે.
કરીયાણું…
કરિયાણાને લગતી આઈટમ જેમકે દરેક પ્રકારની ચા, ખાંડ, ડ્રાયફ્રુટ્સ દરેક પ્રકારના કઠોળ, ગરમ મસાલા દરેક પ્રકારના મુખવાસ, પાસ્તા, નુડલ્સ મેગી દરેક પ્રકારના ચાઈનીઝ સોસ, દરેક પ્રકારના મસાલા જેમકે એવરેસ્ટ, બાદશાહ, મુમતાજ, મહાલક્ષ્મી, ગાય છાપ મસાલા સહેજવાન ચટણી દરેક પ્રકારની કરિયાણા ને લગતી આઈટમો મળશે.
રેડીમેટ
દરેક પ્રકારના કપડાં રેડીમેટ જેન્સવેર, લેડીઝવેર, ચિલ્ડ્રનવેર, નાઈટ ડ્રેસ, લોંગ ટીશર્ટ, ચુની, લેગીસ, નાઈટ પેન્ટ, અન્ડરવેર, રેડીમેટ ને લગતી દરેક પ્રકારની આઈટમો મળશે.
કટલેરી અને હોઝયરી….
હોઝિયરી, કટલેરી, પર્સ, સ્કૂલ બેગ, જેન્ટ્સ બેલ્ટ, લેડીઝ બેલ્ટ, કેપ, ચશ્મા, કિચન, મોજા, રૂમાલ, મળશે. દરેક પ્રકારના મેકઅપ, ને લગતી આઇટમો મળશે.
રસોડાની ચીજ-વસ્તુઓ…
કંપનીને લગતી આઈટમો જેમ કે નોનસ્ટિક સેટ, કાચ ડિનર સેટ, ચમચી સેટ, ડબ્બા સેટ, ઓવન, પંખા, ઈલેક્ટ્રીક થરમોસ, ગેસ ચૂલા, ઇલેક્ટ્રીક ચુલા, ઈલેક્ટ્રીક કુકર, પ્રેશર કુકર, પુરી પ્રેસ, ઢોસા કુકર, કડાઈ સેટ, સ્ટીલ ડબ્બા સેટ, દરેક પ્રકારની કંપનીની બોટલો મળશે.
બલવાડી…
રમકડાને લગતી વસ્તુઓ જેમ કે સાયકલ, ગન, સ્વિમિંગ પૂલ ટ્યુબ, ડ્રોન દરેક પ્રકારના રમકડા મળશે.

‘A-Mart’ (એ-માર્ટ)
બીજો માળ, અંજની પ્લાઝા, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર.
સંપર્ક:- 90334 32484 / 97263 60614

આ સમાચારને શેર કરો