Placeholder canvas

વાંકાનેર: નવાપરામાં બાઈક પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો

By શાહરુખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેરનાં નવાપરા વાસુકી મંદિર સામે નેશનલ હાઇવે ઉપર બાઈક પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડયો છે.

વાંકાનેરના નવાપરા વાસુકી મંદિર સામે નેશનલ હાઇવે ઉપર આરોપી વિપુલ અરવિંદભાઈ સોલંકી (ઉ.વ.૨૬.રહે.દલડી,તા. વાંકાનેર) પોતાના નંબર પ્લેટ વગરના હિરો સ્પેલન્ડર પ્લસ મોટરસાયકલ જેની (કીં.રૂ. ૨૦,૦૦૦) ઉપર ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ (કીં.રૂ.૩૦૦) રાખી હેરાફેરી કરતા મળી આવતા કીં.રૂ.૨૦,૩૦૦ના કુલ મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીછે

આ સમાચારને શેર કરો