Placeholder canvas

વાંકાનેર: માટેલ રોડ પરથી બાઈકમાં વિદેશી દારૂ લઇ જતો શખ્સ ઝડપાયો

By શાહરુખ ચૌહાણ
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પરથી બાઈકમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ લઇ જતા ઈસમને પોલીસે ઝડપી લઈને બાઈક અને દારૂ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માટેલ રોડ પરથી બાઈક જીજે ૧૩ એએ ૬૫૭૮ ને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૨ બોટલ મળી આવી હોય જેથી પોલીસે બાઈક અને ઈંગ્લીશ દારૂની ૨ બોટલ સહીત રૂ ૨૦,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આઓર્પી સંજય જેઠાભાઈ સુરેલા રહે આંબરડી તા. મુળી વાળાને ઝડપી લીધો છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો