Placeholder canvas

વાંકાનેરમાં પેન્ટના નેફામાં દારુની બોટલ છુપાવી નીકળેલો શખ્સ ઝડપાયો.

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે નવાપરા પંચાસર રોડ ઉપરથી આરોપી ધર્મેશભાઇ પ્રવિણભાઈ પરેચા, રહે.પંચવટી સોસાયટી વાળાને પેન્ટના નેફામાં છુપાવેલી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો