વાંકાનેર

વાંકાનેર: વડસર પાસે મોટું અજગર મળી આવ્યુ…

(By શેખ આલમશાહ સલીમશાહ અને રાવા હીરાભાઈ-વડસર)
વાંકાનેર: જડેશ્વર રોડ પર આવેલ વદસરની દરગાહની આસપાસમાં આવેલા સ્ટોન કર્સર(ભઇળીયા) પાસે એક મોટું અજગર દેખાયું હતું. જેમને લોકોએ મળીને આ અજગર ને ટ્રેક્ટરના લોડરના સુપડામાં રાખીને ફોરેસ્ટ ને જાણ કરી હતી.

ફોરેસ્ટને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અજગરનું રેસ્ક્યુ કરીને કોથળામાં પૂરીને લઈ ગયા હતા જેમને જંગલ વિસ્તારમાં સલામત રીતે છોડી દેવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો