Placeholder canvas

રાજકોટ-ચોટીલા હાઇવે પર બામણબોર ટોલનાકા પાસે ટ્રકમાં લાગી આગ…

રાજકોટ-ચોટીલા હાઇવે પર બામણબોર ટોલ નાકા પાસે આજે ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આગ થોડા સમયમાં ફેલાઈ ગઈ હતી અને ટ્રક લગભગ બળીને ખરાબ થઈ ગયો હતો.

બામણબોર ટોલનાકા પાસે ટ્રકમાં આગ લાગતાં રસ્તા પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા, ટ્રકમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને સમગ્ર ટ્રકને ઝપેટમાં લઈ લીધો હતો જ્યારે ટ્રકના ડ્રાઇવરનનો આબાદ બચાવ થયો હતો. ટ્રકમાં ક્યા કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું નથી.

આ સમાચારને શેર કરો