વાંકાનેરમાં નવા બની રહેલા કેફે માટે કારીગરની જરૂર છે.
વાંકાનેરમાં નવા બની રહેલ કેફે માટે નીચે મુજબના કારીગરોની તાત્કાલિક જરૂર છે. જે તે ખાદ્ય વસ્તુ બનાવવાનાર કારીગરોએ સંપર્ક કરવો.
☕ ચા બનાવવા માટે કારીગર – 3
🥨ગાંઠિયા બનાવવા માટે કારીગર -3
🍲 અન્ય નાસ્તો બનાવી શકે તેવા કારીગર -3
સંપર્ક કરો.
કેફે ,નેશનલ હાઈવે, ચંદ્રપુર બોર્ડની સામે, વાંકાનેર.
90167 32112 / 74055 24385

