Placeholder canvas

વાંકાનેર: વાલાસણ ગામે બાઈકમાં દેશી દારૂની હેરાફેરી કરનાર ઝડપાયો

વાંકાનેર: વાલાસણ ગામ નજીકથી પોલીસે એક ઈસમને બાઈકમાં દેશી દારૂની હેરાફેરી કરતા દબોચી લઈને દેશી દારૂ, મોબાઈલ અને બાઈક સહિતનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાલાસણ ગામના ઝાપા પાસેથી બાઈક જીજે ૩ એફજી ૧૬૧૭ માં સવાર આરોપી બેચર હીરાભાઈ સોલંકી (ઉ.વ.૪૦) રહે મેઘપર ઝાલા વાળાને ઝડપી લઈને તલાશી લેતા દેશી દારૂ ૬૦ લીટર મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ, મોબાઈલ અને બાઈક સહીત ૧૫,૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તો દારૂની હેરાફેરી કરનાર આરોપી સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર મળી આવો હોય જેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો