વાંકાનેર: ઘરફોડ ચોરીનો 10 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/08/KADIVAR-MULTI-SPECIALIST-HOSPITAL-1024x991-1-1024x991-1024x991-1024x991-1-1024x991.jpg)
વાંકાનેર : વાંકાનેરની ઘરફોડ ચોરીના ગુનામાં 10 મહિનાથી નાસતો ફરતા આરોપીને ઝડપાયો છે. આ અંગે મળેલ માહિતિ મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી લેવાની ઝુંબેશ હેઠળ એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાની સુચનાને પગલે પેરોલ ફર્લો સ્કવોર્ડના પો. કોન્સ. સહદેવસિંહ જાડેજા અને જયેશભાઈ વાઘેલાને મળેલી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં 10 મહિનાથી નાસતા ફરતા આરોપી જયસુખભાઈ ઉર્ફે કાળું સાંમતભાઈ ગોહિલ રહે ખીજડિયા ગામની સીમમાં મૂળ ચોટીલાના વતનીને ઝડપીને વાંકાનેર સીટી પોલીસને હવાલે કરી દીધો હતો.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/08/02-1024x1024-1.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)