ખરેખર જાપની ટ્રેકનોલોજી ભરપૂર અને 100% ખેડૂતોને સંતોષ (Satisfaction) આપતું માત્ર E3 એન્જિન વાળું ‘સોલીસ ટ્રેક્ટર’
Promotional Artical આવો જાણીયે ખૂબ જ ઝડપથી સફળ થયેલ ‘સોલીસ ટ્રેકટર’ ની ખૂબીઓ જાપની ટેકનીકલથી ખેડૂતોને સ્માર્ટ ખેતી, ઝડપી, ઓછા ખર્ચે અને વધુ સારી રીતે સરળ ‘આરામદાયક’ ખેતી કરવામાં મદદ કરે છે ‘સોલીસ ટ્રેકટર’
ચાલો તો જાણીએ ખેડૂતોની પહેલી પસંદગી થઈ ગયેલ ‘સોલીસ ટ્રેકટર’ની વિશેષતાઓ:-
✅ ભારત નું પ્રથમ જાપની હાયબ્રીડ ટ્રેક્ટર ✅ 100 વર્ષ થી જાપની ટેકનોલોજી 100 વર્ષ થી આગળ ✅ E3 એન્જિન એટલે……….. એકસ્ટ્રા પાવર /એકસ્ટ્રા ટોર્ક /એકસ્ટ્રા માઈલેજ ✅ એટલે કે વોટરકુલ્ડ એન્જિન ઈનલાઇન ફિયુલ પમ્પ સાથે ઉપલબ્ધ ✅ આ ટેકનોલોજી ની મદદથી બીજા ટ્રેક્ટરોથી 200 થી 250 રેટડ rpm ઓછા રાખિયા છે. ✅ આની સાથે EFC જેનાથી ટ્રેક્ટર ની તાકાત બની રહે છે. ✅ બે હાઇડ્રોલીક પમ્પ આપેલાં છે. એક પમ્પ હાઈડ્રોલીક માટે અને એક પાવરસટેરિનગ માટે ✅ આ એન્જિન ઓછું કાર્બન ઉત્સર્જન ✅ આ એન્જિન માં જેમ ડીજલ ની જરૂર હોય તેમ ડીજલ વાપરે છે જેમ કે ઓછા દાબમાં ઓછું ડીજલ વાપરે છે અને વધારે દાબમાં વધારે તાકાત આપવા માટે વધારે ડિજલ વાપરે છે. ✅ ત્રણ ટ્રેક્ટરની ખૂબીઓ આ એક ટ્રેક્ટરમાં ધરાવે છે.