skip to content

વાંકાનેર: કોઠારીયામાં ઈમામ હુસેનની યાદમાં 10 દિવસ સબિલનું આયોજન

વાંકાનેર: કોઠારીયા ગામે વસિલા ગ્રુપ હુસેની કમિટિ કોઠારીયા દ્વારા રાહ્દારિ અને બાળકો માટે દરરોજ સાંજે ઠંડુ પાણી, સરબત અને નાસ્તો કરાવી ઇમામ હુસેન નિં કુરબાની ને યાદ કરે છે.

આ કમિટીએ મોસમના પહેલા ચાંદથી શરૂ કરી છે અને દસમા ધોરણ સુધી બિલ ચાલશે આમ કમિટી દ્વારા દસ દિવસ સુધી ગામના લોકો અને રાહદારીઓ માટે ઠંડુ પાણી શરબત અને નાસ્તાની વિતરણ કરવામાં આવે છે. ઇમામ હુસૈન ની કરબલા ની પ્યાસ ને યાદ કરી રાહદારી અને બાળકો થિ લઈ મોટેરા ની જઠરાગ્રી ને ઠારવા માટે નો પ્રયાસ વાંકાનેર કોઠારીયા ગામે થઈ રહ્યો છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો