વાંકાનેરમાં 2D,3D અને કારવીન કટીંગ તેમજ ડિઝાઇન બનાવવા માટેનું એકમાત્ર સ્થળ ‘એ-વન સીએનસી’

વાંકાનેર: એક સમય હતો કે 2D,3D અને કારવીન કટીંગ તેમજ ડિઝાઇન બનાવવા માટે વાંકાનેરમાં કોઈ સુવિધા નહોતી અને એ માટે મોરબી કે રાજકોટના ધકા ખાવા પડતા હતા પરંતુ હવે એ સમયનો અંત આવ્યો છે અને વાંકાનેરમાં 2D,3D અને કારવીન કટીંગ તેમજ ડિઝાઇન બનાવવા માટેનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે.
જી હા, વાંકાનેરમાં હવે 2D,3D અને કારવીન કટીંગ તેમજ ડિઝાઇન બનાવવા માટે એ-વન સીએનસી શરૂ કરવામાં આવેલ છે. જેમાં આપના મકાનમાં ગ્લાસ, વુડ, એમડીએફ, એસીપી, એક્રેલિક, હાર્ડબોડ, ડબલ્યુ પીસી મેટલ, પીવીસી સીટ, કોરિયન સીટ, મારબલ, ગ્રેનાઇટ, એલ્યુમિનિયમ, કોપર, બ્રાસમાં 2D, 3D અને કારવીન વગેરે પ્રકારનું કટીંગ તથા ડિઝાઇન કરી આપવામાં આવશે. આ ઉપરાંત એસીપી અને એક્રેલિકના લાઇટિંગ બોર્ડ પણ બનાવી આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો