skip to content

વાંકાનેરમાં સોલાર હિટરની ટ્યુબ સૌથી સસ્તી બાદી એન્ડ કંપનીમાં જ મળે…

તાજેતરમાં માવઠા દરમિયાન ભારે પવન અને મોટા મોટા કરારના કારણે છત પર રહેલા સોલાર હીટરની ટ્યુબ ફૂટી જવાના અસંખ્ય બનાવો બન્યા છે. હવે માથે શિયાળો આવી રહ્યો છે ત્યારે સોલર હીટર વગર તો ચાલે જ નહીં ને ? તમારે જો વરસાદ દરમિયાન કરા પડવાથી સોલાર હીટરની ટ્યુબ ફૂટી ગઈ હોય તો એ ટ્યુબ બદલવા માટે વાંકાનેરમાં સૌથી સસ્તી અને સારી સોલાર હીટરની ટ્યુબ બાદી એન્ડ કંપનીમાં જ મળશે….

➡️ 100 થી 300 લિટરની ટ્યુબ માત્ર રૂ.370/-માં

➡️ 500 લીટરની ટ્યુબ માત્ર રૂ.425/- માં

આ સમાચારને શેર કરો