skip to content

વાંકાનેર: દર્શન મેર ડિપ્લોમા ઈન મેડિકલ લેબ ટેકનોલોજીમાં ગોવિંદગુરૂ યુનિવર્સીટીમાં પ્રથમ

વાંકાનેર: તાલુકા પંચાયત સદસ્ય જીજ્ઞાસાબેન મેરના દીકરો દર્શનકુમાર ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર સ્થાન મેળવેલ છે.

ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેડિકલ લેબ ટેકનોલોજી વિભાગમાં તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી જીજ્ઞાસાબેન મેરના દીકરો દર્શનકુમાર રાજેશકુમાર મેરે યુનિવર્સીટીમાં પ્રથમ નંબર લાવી સમગ્ર મોરબી જિલ્લાનું અને કોળી સમાજનું નામ રોશન કરેલ છે. ત્યારે સમગ્ર જિલ્લામાંથી તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી જીજ્ઞાસાબેન મેર અને દર્શનકુમાર મેરને ઠેર ઠેર અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો