skip to content

વાંકાનેર: આજે વહેલી સવારે 1 ઇંચ વરસાદ પડ્યો…

વાંકાનેર: ગત રાત્રે વરસાદના કોઈ ઈંધાણ દેખાતા નહોતા પરંતુ વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ વીજડી થવા લાગી હતી અને ચાર વાગ્યે ની આસપાસ વરસાદના છાંટા શરૂ થયો હતો.

વાંકાનેર કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી મુજબ આજે સવારે ૪ થી ૬ દરમિયાન 2 એમએમ અને 6 થી 8 દરમિયાન 24 એમએમ આમ આજે વહેલી સવારે કુલ વાંકાનેરમાં 26 એમએમ એટલે કે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

આ સમાચારને શેર કરો