skip to content

વાંકાનેર: ગારીડા પાસેથી દારૂની બે બોટલ સાથે એક પકડાયો, એક ફરાર

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ગારીડા ગામ નજીક આવેલ હોટલ તીરથ પાસેથી આરોપી લાલજીભાઈ મોહનભાઇ બાવરિયા રહે.મહિકા વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન આરોપી ભીખુભાઇ તકમરીયા નાસી જતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો