skip to content

વાંકાનેર: ગાંગિયાવદર નજીક દારૂની બે બોટલ સાથે થાન ના બે શખ્સ ઝડપાયા.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીયાગાળાથી રાજસ્થળી જતા રોડ ઉપર ગાંગિયાવદર ગામના બેઠા પુલ પાસેથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી મહિપત ભુપતભાઇ સરવૈયા અને ગોપાલ વિનુભાઈ મેટારીયા રહે બન્ને સરોડી, થાન વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 675 તેમજ 50 હજારની કિંમતના બાઈક સહિત 50,675ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો