skip to content

વાંકાનેરમાં દીવાલ પડતા તરુણીને ઇજા

વાંકાનેર પંથકમાં વરસાદ અને ભારે પવન ફૂંકાતા નુકશાની થઈ હોવાની વહતના સામે આવી છે. વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે ગઈકાલે ભારે પવન ફૂંકાતા એક દીવાલ પડી ગઈ હતી અને દીવાલ પડતા 13 વર્ષની તરુણીને હાથમાં ઇજા પહોંચી હતી. આ ઇજાગ્રસ્ત તરુણીને પ્રથમ વાંકાનેર બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ સમાચારને શેર કરો