skip to content

વાંકાનેરમા નોટ નંબરીનો જુગાર રમતા 3 પકડાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના રેલવેબ્રિજ નજીકથી જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા સાગર ભુપતભાઇ ધોળકિયા, ભુપત કાનાભાઈ રાતડીયા અને યુનુસ શરીફભાઈ કૈડા નામના યુવાનને રોકડા રૂપિયા 12030 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો