skip to content

આજે વાંકાનેરના શબ્બીર ભદ્રાસિયાનો જન્મદિવસ

આજે વાંકાનેરમાં મોમીનશેરીમાં રહેતા શબ્બીર ઇબ્રાહિમભાઈ ભદ્રાસિયાનો જન્મદિવસ છે. તેઓ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં હંમેશા આગળ રહે છે, તેવો આવા સામાજિક, ધાર્મિક અને કોમી એકતાના કાર્યક્રમોમાં હંમેશા અગ્રેસર રહે છે.

શબ્બીર ભદ્રાસિયા મોટું મિત્ર વર્તુળ ધરાવે છે, આજે તેમને તેમના જન્મદિવસની તેમના મિત્રો, સગા-સ્નેહીઓ, પરિવારજનો અને શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 9106120276 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

શબ્બીર ભદ્રાસિયાને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો