skip to content

મતદારોનો તમતમતો પ્રશ્ન: કાકાના કામ બોલે છે, તો એક કામ બતાવો?

ટંકારા બેઠકના વર્તમાન ધારાસભ્ય લલિત કગથરા ચુંટણી પ્રચાર અર્થે રફાળિયા ગામે ગયા હતા જ્યા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને નેતાજી જવાબ આપવામા હિચકિચાટ અનુભવ્યો હતો

કાકાના કામ બોલે છે ના સુત્રોના બેનર હેઠળ પ્રચાર કરતા લલિત કગથરાના કાંડ બોલે છે ના ટેગ સાથે વિડીયો સોસયલ મિડિયામા વાયરલ થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મતદાન પહેલા નેતાઓ એના મતવિસ્તારમાં જતા હોય છે અને નારાજગી નો સામનો પણ કરવો પડે છે જવાબ ન આપી શકનાર વર્તમાન ધારાસભ્ય એ વિડીયો રેકોર્ડીંગ કરી રહેલ યુવાન ને પણ રોક્યો હતો પરંતુ જેટલુ રેકોર્ડિંગ થયું એ શોસયલ મિડિયામાં વાયરલ થઈ ગયું હતું.

જુવો વિડીયો…

આ સમાચારને શેર કરો