skip to content

વાંકાનેર: જે.પી.લોજિસ્ટિક વાળા નિશારનો આજે જન્મદિવસ

વાંકાનેર: આજે જેપી લોજિસ્ટિકના માલિક સદ્દામભાઈના પુત્ર નિશારનો જન્મદિવસ છે, તેવો મૂળ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના વતની છે, અને હાલમાં વાંકાનેરની આશિયાના સાયટીમાં રહે છે.

સદામભાઈ અને તેનો પુત્ર નિશાર ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા છે તેઓ વ્યવસાયિક ખૂબ સારા સંબંધો ધરાવે છે. આજે નિશારને તેમના મિત્રો,સગા-સ્નેહીઓ, સંબંધીઓ અને વ્યવસાયિક સાથીઓ જન્મદિવસની શુભેચ્છાઓ તેમના મોબાઈલ નંબર 99133 29230 પર પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી નિશારને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…

આ સમાચારને શેર કરો