skip to content

વાંકાનેર: દારૂના ગુનામાં સંડોવાયેલ બે બુટલેગર પાસા હેઠળ જેલહવાલે

વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ બે બુટલેગર લાલુરામ વિજયરામ સોમારામ ખરાડી રહે. ગિરવા જી. ઉદયપુર, પિન્ટુ માંગીલાલ લાલુરામ ડાંગી રહે. પાસા ગામ અવલિયા તા.માવની જી. ઉદયપુરવાળા સામે પાસા વોરંટ ઇસ્યુ થતા તેની અટકાયત કરી મધ્યસ્થ જેલ લાજપોર તથા રાજકોટ મોકલી આપેલ છે.

આ સમાચારને શેર કરો