skip to content

વાંકાનેર: પાડધરામાં પથ્થરની ખાણમાં વીજશોક લાગતા મજૂરનું મોત

વાંકાનેર તાલુકાના પાડધરા ગામે આવેલ હુશેનભાઇની પથ્થરની ખાણમાં કામ કરતા યોગેશભાઇ સેવત ઉ.22 નામમાં શ્રમિકને પથ્થરની ખાણમાં કામ કરતી વખતે ઇલેકટ્રીક શોર્ટ લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો