આજે યુવા કોંગ્રેસના કાર્યકર સબીર ભદ્રાસીયાનો જન્મદિવસ
વાંકાનેર: આજે યુવા કોંગ્રેસના કાર્યકર અને મોમીન શેરીમાં રહેતા સબીર ભદ્રાસીયાનો જન્મદિવસ છે.
સબીર ભદ્રાસીયા પોતે વાંકાનેરની મોમીન શેરીમાં રહે છે અને જમીન મકાન લે-વેચના કામ સાથે જોડાયેલા છે. તેઓ રાજકીય રીતે કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને યુવક કોંગ્રેસના કાર્યકર છે. તેમનું પોતાનું મોટુ મિત્ર વર્તુળ છે અને વ્યવસાયિક સારા સંબંધો ધરાવે છે. આજે તેમને જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો, રાજકીય સાથીઓ, શુભેચ્છકો, સગા-સંબંધીઓ અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર 9106120276 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કપ્તાન ગ્રુપ તરફથી સબીરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…