Placeholder canvas

વાંકાનેર તાલુકાના કયાં ગામમાં કોણ સરપંચ પદે ચૂંટાયુ? જાણો

વાંકાનેર : તાલુકાના 62 ગામોમાં યોજાયેલ ચૂંટણી બાદ ગઈ કાલે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને મતગણના મોડી રાત્રી સુધી જ નહીં પણ આજ વહેલી સવારના ૧ વાગ્યા સુધી ચાલી હતી છેલ્લે તીથવા ગામની મત ગણતરી લગભગ 12:45 વાગ્યે પૂર્ણ થઈ અને એક વાગ્યે તેની ઓફિસયલી જાહેરાત કરવામાં આવી હતી.

જ્યારે વાંકાનેર તાલુકાના આ ૬૫ ગામોમાં કયા ગામમાં સરપંચ પદે કોણ ચૂંટાયુ એ સૌ કોઈને જાણવાનો ઇન્તજાર હોય, ત્યારે અમારા વાચકો સમક્ષ વાંકાનેર તાલુકામાં થયેલ 62 ગામમાં ચૂંટણી ચૂંટાયેલા સરપંચોની યાદી અહીં પ્રસિદ્ધ કરેલ છે.

વાંકાનેર તાલુકાના 62 ગામોમાં ચૂંટાયેલા સરપંચો
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
૧-અદેપર-ગુંદાખડા -મંજુબેન બાબુભાઇ હડાણી
૨-અમરસર -યાસિર યાકુબભાઇ શેરસીયા
૩-અરણીટીંબા -રૂકસાર ઇરફાનભાઇ કડીવાર
૪-આણંદપર -કુંવરબેન બીજલ કાંજીયા
૫-ઓળ -રંજનબેન સંભુભાઇ વિંઝવાડીયા
૬-કલાવડી નવી -બીલકીશબેન મહંમદભાઇ શેરસીયા
૭-કાછીયાગાળા -વસનબેન હિરાભાઇ રંગપરા
૮-કેરાળા -નરગીશ આરીફ બાદી
૯-કોઠારીયા -આંબાભાઇ સોમાભાઇ કોબીયા
૧૦-કોઠી -રોશનબેન માહમદભાઇ શેરસીયા
૧૧-ખખાણા -ભારતીબેન મનસુખભાઇ ગોધાણી
૧૨-ખાનપર -મુક્તાબેન જીલાભાઇ સારલા
૧૩-ખીજડીયા-પીપરડી -આફતાબઆલમ મુજીબુરરહેમાન અન્સારી
૧૪-ગાંગીયાવદર -નાનુબેન ચોથાભાઇ ધરજીયા
૧૫-ગારીડા -ફાતમાબેન યુનુસભાઇ માથકીયા
૧૬-ચંદ્રપુર -રૂકશાના ઇસ્માઇલ શેરસીયા
૧૭-ચિત્રાખડા -સાકુબેન બાબુભાઇ ડાભી
૧૮-જામસર-નાગલપર -પથુભાઇ ભનુ દેલવાડીયા
૧૯-જાલસીકા-વસુંધરા -ધીરૂભાઇ કરશનભાઇ ડાંગર
૨૦-જાલી -માવજીભાઇ રવજીભાઇ માલકીયા
૨૧-જેતપરડા -સુમૈયાબેન ઇત્સુદીન શેરસીયા
૨૨-જેપુર -શીલ્પાબેન અશોકભાઇ ચાવડા
૨૩-જોધપર -રૂકશાના ગુલામમુસ્તુફા શેરસીયા
૨૪-ઠીકરીયાળા -ગૌરીબેન હકાભાઇ માંડાણી
૨૫-તરકીયા -જનકભાઇ નવધણભાઇ ડાભી
૨૬-તીથવા -ઈસ્માઈલ આહમદ પરાસરા
૨૭-દલડી -રૂબીયાબાનું માહમદઆરીફ પરાસરા
૨૮-દીઘલીયા -રસીદાબેન રસુલભાઇ ખોરજીયા
૨૯-ધમલપર -શારદાબેન અરવિંદભાઇ અબાસાણીયા
30-દેરાળા -શોભનાબેન અશોકભાઇ ધરજીયા
૩૧-પંચાસર -મહેબુબભાઇ અમીભાઇ ભોરણીય
૩૨-પાંચદ્વારકા -ઉસ્માનગનીભાઇ માહમદભાઇ પરાસરા
33-પાજ -ઉસ્માન વલી શેરસીયા
૩૪-પાડધરા -જયાબેન ડાયાભાઇ આકરીયા
૩૫-પીણાળીયા અગાભી -શીતલબા શીવરાજસિંહ જાડેજા
૩૬-પીપળીયા રાજ -મહેબુબભાઇ આહમદભાઇ કડીવાર
૩૭-ભીમગુડા -ફુલીબેન સતાભાઇ વીંઝવાડીયા
૩૮-ભોજપરા -હિદાયતબેન લતીફભાઇ કડીવાર
૩૯-મહિકા -મુમતાઝબેન આહમદભાઇ બાદી
४०-માટેલ-વિરપર -જયાબેન હર્ષદભાઇ દુધરેજીયા|
૪૧-મેસરીયા -વસંતબેન હસમુખભાઇ ભુસડીયા
૪૨-રંગપર -ભરતભાઇ રાણાભાઇ મકવાણા
૪૩-રાજગઢ -શંભુભાઇ દેવાભાઇ વિંઝવાડીયા
૪૪-રાજસ્થળી -જયસુખભાઇ ઉકાભાઇ રોજાસરા
૪૫-રાજાવડલા -અકબર અમી વડાવિયા
૪૬-રાણેકપર -હુશેનભાઇ નુરમામદ શેરસીયા
૪૭-રાતડીયા -રાજુ કરશન મેર
४૮-રાતાવિરડા -બાબુભાઇ ચોથાભાઇ પાંચીયા
૪૯-રાતીદેવડી -મરીયમબેન વલીમામદ કડીવાર
૫૦-રૂપાવટી -ભવાનભાઇ ધોધાભાઇ રાઠોડ
૫૧-લાલપર -અમીનાબેન અલાવદીભાઇ ખોરજીયા
પર-લીંબાળા -મરીયમબેન હાજીભાઇ ચારોલીયા
૫૩-લુણસર -મનીષાબેન અલ્પેશભાઇ વસીયાણી
૫૪-લુણસરીયા-બોકડથંભા -મીનાબા જયેન્દ્રસિંહ ઝાલા
૫૫-વઘાસીયા -ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા
૫૬-વરડુસર -મનુભાઇ પ્રભુભાઇ નદાસીયા –
૫૭-શેખરડી -કેશાભાઇ અરજણભાઇ વાટુકીયા
૫૮-સતાપર -જીલુબેન રમેશભાઇ ગણાદીયા
૫૯-સમથેરવા-મક્તાપર -વિજયભાઇ બચુભાઇ ઉકેડીયા
૬૦-સરતાનપર -અલુભાઇ સામજીભાઇ ઉડેશા
૬૧-હસનપર -કાજલબેન અજયભાઇ પરસોંડા
૬૨-સિંધાવદર-વિડી ભોજપરા -સુફીયાબાનું મહંમદલતીફ પરાસરા

જો આપ ન્યુઝ, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….

કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…

https://facebook.com/kaptaannews

ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો https://chat.whatsapp.com/Cp5LCAkPrm2JtlZ9gZ82ZS

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો