skip to content

લુણસરમાં મનિષાબેન અલ્પેશભાઈ વસીયાણી 84 મતે ચૂંટણી જીતી ગયા

વાંકાનેર તાલુકાની લુણસર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી કરતા તેમાં સરપંચના ઉમેદવાર મનિષાબેન અલ્પેશભાઈ વસાણી તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર વૈશાલી વિરેન્દ્રભાઈ વસિયાણી સામે 84 મતે ચૂંટણી જીતી ગયા છે.

ઉમેદવારોને મળેલા મતો
(૧) મનિષાબેન અલ્પેશભાઈ વસિયાણી -800
(૨) વૈશાલી વિરેન્દ્રભાઈ વસિયાણી -716
(૩) દુર્ગાબેન ભરતભાઈ વરમોરા -642

જેમની ઉપર ગામના મતદારોએ વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીમાં વિજય થનાર સરપંચ અને સભ્યોને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન….

જો આપ ચૂંટણીના સમાચાર, મહત્વના સમાચાર, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….

કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…

https://facebook.com/kaptaannews

ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો