Placeholder canvas

વાંકાનેર: એક મહિલા અને એક બાળક થયા કોરોના સંક્રમિત

વાંકાનેર: આજે એક 59 વર્ષીય મહિલાનો અને વિવેકાનંદ સોસાયટીમાં એક 7 વર્ષના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેરમાં એક 59 વર્ષિય મહિલાનો અને વેકાનંદ સોસાયટીમાં એક 7 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિવેકાનંદ સોસાયટીમાં સોમ અને મંગળવારે બાપ-દીકરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે વાંકાનેર તાલુકાના કોરોના પોઝિટિવ નો કુલ આંકડો 37 પર પહોંચ્યો છે અને છ દર્દીના મોત થયા છે.

આ સમાચારને શેર કરો