આરોગ્યટંકારામાળીયા મિયાણામોરબીવાંકાનેરહળવદ

મોરબી જિલ્લામાં આજે કોરોના પોઝિટિવ નવા 9 કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે કોરોના પોઝિટિવ નવા 9 કેસો નોંધાયા છે. જ્યારે આજે 7 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસનો આંક 59એ પહોંચી ગયો છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 861 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના 4 અને ગ્રામ્યના 4 તથા વાંકાનેર શહેરમાં 1 મળી કુલ 9 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબીના 7 કોરોનાગ્રસ્ત દર્દી રિકવર થયા છે. હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 59 છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ વિડીયો પણ જુવો…

આ સમાચારને શેર કરો