રાજકોટમાં કોરોનાથી 9 દર્દીના મોત
રાજકોટ: શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7264 પર પહોંચી છે. જેમાંથી રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 900દર્દી સારવાર હેઠળ છે.
રવિવારે રાજકોટમાં 101 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપાવમાં આવ્યો છે. જેમાં આજ રાજકોટમાં કોરોનાથી 9 દર્દીના મોત થયા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…