વાંકાનેર: પલાસમાંથી 8 જુગારી પકડાયા…

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પલાસ ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા હીતેશભાઇ સવધણભાઇ કુણપરા, મુનાભાઇ વાધજીભાઇ ચતરોટીયા, મુનાભાઇ ગોવીંદભાઇ ગમારા, અશોકભાઇ ભુભાઇ શેટાણીયા, હેમંતભાઇ જીણાભાઇ કુણપરા, મુનાભાઇ ઉર્ફે મનાભાઇ દીનેશભાઇ કુણપરા, વીષ્ણુભાઇ સતાભાઇ ગમારા અને સવધણભાઇ ઉર્ફે મુનાભાઇ ખોડાભાઇ કુણપરા રહે.તમામ પલાસ તા-વાંકાનેર જી-મોરબી વાળાને રોકડા રૂપિયા 11,200 સાથે ઝડપી લઇ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો