Placeholder canvas

વાંકાનેર વિધાનસભા બેઠક પર 5 વાગ્યા સુધીમાં 71.19 ટકા મતદાન…

સમગ્ર બેઠકમાં કુલ 200329 મતો પડયા…

વાંકાનેર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકાનું આજે સવારે 8:00 વાગ્યેથી મતદાન શરૂ થયું છે.ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

67 વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર સવારે આઠ વાગ્યે મતદાન શરૂ થયું હતું. સવારે 8:00 થી 5:00 વાગ્યા દરમિયાન સમગ્ર વાંકાનેર વિધાનસભા બેઠક પર કુલ 2,81,413 મતોમાંથી 200329 મત evm માં પડયા નવ કલાકમાં 71.19 ટકા મતદાન થયું…

નોંધ:- પાંચ વાગ્યા પછી અમુક બુથમાં મતદાન ચાલુ હોય તો તેમનો આંકડો હવે પછી આવી શકે છે, જેથી પાંચ વાગ્યા સુધી થયેલ મતદાનના આંકડામાં થોડો ઘણો ફેરફાર થવાની શક્યતાઓ છે

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. https://chat.whatsapp.com/IiYY0gtWUQN54htYl4MTfr

આ સમાચારને શેર કરો