રાજકોટ: નવદુર્ગા આંગડિયા પેઢીના સંચાલકને આંતરી ને 7 લાખની લૂંટ ચલાવનાર પાંચ આરોપીઓ ઝડપાય
રાજકોટ: ગઈ કાલે એ-ડીવીઝન વિસ્તારમાં આવેલ કપિલા હનુમાન મંદિર પાસે નવદુર્ગા આંગડિયા પેઢીના સંચાલકને આંતરીને 7લાખ રૂપિયાની લૂંટ ચલાવનાર પાંચ આરોપીઓને ગણતરીની કલાકોમાં મુદામાલ સાથે ઝડપાયા છે.
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને એ ડીવીજન પોલીસની સંયુક્ત કામગીરી, જેમા ફરિયાદી પોતે જ આરોપી નીકળેલ, પક્ડાયેલ આરોપીઓ જીગ્નેશ પ્રભુ વેગડા,અમરસિંહ શિવનારાયણ તંબોળિયા, ચેતન સંજય ચાવડા, વિક્રમસિંહ કેદારસિંહ, રંજન દિલીપ પાંડેની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
જુઓ વિડિયો….
https://m.facebook.com/story.php?story_fbid=811437859296240&id=319052715201426