Placeholder canvas

67-વાંકાનેર-કુવાડવા બેઠક માટે 35 વ્યક્તિઓએ ભાજપની ટીકીટ માંગી.

મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે લજાઈ પાસે આવેલી એલિટ સ્કૂલમાં આજે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં વાંકાનેર-કુવાડવા બેઠક માટે કોળી સમાજ દ્વારા એક મત થઈ સામૂહિક રીતે 14 નામો અને અન્ય વાંકાનેરના રાજવી પરિવારના કેસરિદેવસિહ અને જીતુ સોમાણી સહિત 21 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક માટે ભાજપની ટિકિટ માટે દાવેદારી કરનાર

1)ધર્મેશભાઈ મોહનભાઈ ઝંઝવાડીયા
2)નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા
3)હરેશભાઈ રણછોડભાઈ માણસુરીયા
4)સીદીકભાઈ અલીભાઈ સુમરા
5)કુલદીપભાઈ ગાંડુભાઈ ડાભી
6)રમેશભાઈ બચુભાઈ મકવાણા
7)ડાંગરેચા વાઘજીભાઈ કુકાભાઈ
8)ભરતભાઈ કાનજીભાઈ સુરેલા (ઠાકરાણી)
9)કેસરીસિંહ દિગ્વિજયસિંહ ઝાલા
10)સુરેશભાઈ દેવકરણભાઈ પ્રજાપતિ
11)જીતેન્દ્રકુમાર કાંતિલાલ સોમાણી
12)વિરાજ અનંતરાય મહેતા
13)અરવિંદભાઈ જાદવજીભાઈ કાકડીયા (પિન્ટુભાઈ)
14) દેવાંગભાઈ લક્ષ્મણભાઈ કુકાવા
15)કિરીટસિંહ ઝાલા વાંકાનેર
16)નાગદાનભાઈ ચાવડા
17)રાજેશ્રીબેન મેહુલભાઈ ઠાકરાણી
18)રમેશભાઈ કાનજીભાઈ માણસુરીયા
19) દેવાભાઈ ધનુભાઈ વીંજવાડીયા
20) અણીયારીયા રતિલાલ ગણેશભાઈ
21) સરવૈયા ગોરધનભાઈ પોલાભાઇ
22) જીંજરીયા હિતેશભાઈ ભગવાનજીભાઈ
23) પરમાર રમેશભાઈ મનજીભાઈ
24) મેર જિજ્ઞાસાબેન રાજેશભાઈ
25) સોરાણી અજયભાઈ નાથાભાઈ
26) ચાવડા ધનાભાઈ નાથાભાઈ
27) નાકિયા દલસુખભાઈ વિરજીભાઈ
28) વાઢેર વિનુભાઈ જીવાભાઇ
29) કાંકરેચા કાળુભાઈ મેરૂભાઈ
30) ડાંગરિયા વાઘજીભાઈ કુકાભાઈ
31) ઉધરેજા બાબુભાઈ અરજણભાઈ
32) બાલોન્દ્રા રવજીભાઈ ગગજીભાઈ
33) બાવરવા પરસોત્તમભાઈ વેરશીભાઈ ભુવા
34) ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા
35) શૈલેષભાઈ ઠક્કર

આ સમાચારને શેર કરો