Placeholder canvas

વાંકાનેર વિધાનસભા બેઠક પર 3 વાગ્યા સુધીમાં 54.81 ટકા મતદાન…

વાંકાનેર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકાનું આજે સવારે 8:00 વાગ્યેથી મતદાન શરૂ થયું છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

67 વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર સવારે આઠ વાગ્યે મતદાન શરૂ થયું હતું. સવારે 8:00 થી 3:00 વાગ્યા દરમિયાન સમગ્ર વાંકાનેર વિધાનસભા બેઠક પર કુલ 2,81,413 મતોમાંથી 154234 મત evm માં પડયા ત્રણ કલાકમાં 54.81 ટકા મતદાન થયું…

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. https://chat.whatsapp.com/IiYY0gtWUQN54htYl4MTfr

આ સમાચારને શેર કરો