આરોગ્ય મોરબી મોરબીમાં વધુ 5 કોરોના કેસ નોંધાયા: જિલ્લાનો આજનો ટોટલ 8 August 4, 2020August 4, 2020 Kaptaan Corona positive case, Morbi મોરબી જિલ્લામાં સાંજે વાંકાનેરમાં બે અને મોરબી શહેરમા 1 કેસ નોંધાયા બાદ મોરબી શહેરમાં વધુ પાંચ કેસ નોંધાયા છે. આજે મોરબી જિલ્લામાં 8 કેસ નવા નોંધાઇ ચુક્યા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 391 થઈ ગયો છે. આ સમાચારને શેર કરો