Placeholder canvas

કોંગ્રેસની બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર: મોરબીમાં જયંતીભાઈ, વાંકાનેરમાં જાવીદ પીરઝાદા અને ટંકારામાં લલિતભાઈ

ગાંધીનગર : ભાજપની યાદી બાદ ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસ બુધવારે મોડી રાતે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસે આખરે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં મોરબી ટંકારા અને વાંકાને બેઠકના ઉમેદવારો પહોંચ જાહેર થયેલ છે મોરબીમાંથી જયંતીભાઈ પટેલ ટંકારામાંથી લલીતભાઈ કગથરા અને વાંકાનેરથી જાવીદ પીરઝાદાની પસંદગી કરવામાં આવી છે.

કોગ્રેસે જાહેર કરેલ 46 સીટના ઉમેદવારો :/

અબડાસા – મહંમદ ઝટ
માંડવી – રાજેન્દ્રસિંહ જાડેજા
ભૂજ – અર્જુન હુદિયા
દસાડા – નવસાદ સોલંકી
લીંબડી – કલ્પના મકવાણા
ચોટીલા – ઋત્વિક મકવાણા
ટંકારા -લલિત કગથરા
વાંકાનેર – મહંમદ જાવેદ પીરઝાદા
ગોંડલ – યતીશ દેસાઈ
જેતપુર – દીપક વેંકરીયા
ધોરાજી – લલિત વસોયા
કાલાવાડ – પ્રવીણ માછડીયા
જામનગર સાઉથ – મનોજ કથીરિયા
જામજોધપુર – ચિરાગ કાલરિયા
જામખંભાળિયા – વિક્રમ માડમ
જુનાગઢ – ભીખાભાઈ જોશી
વિસાવદર – કરસનભાઈ વડોદરીયા
કેશોદ – હીરાભાઈ જેતાવા
માંગરોળ – બાબુભાઈ વાજા
સોમનાથ – વિમલ ચુડાસમા
ઉના – પુંજાભાઈ વંશ
અમરેલી – પરેશ ધાનાણી
લાઠી- વિરજી ઠુંમર
સાવરકુંડલા – પ્રતાપ દૂધાત
રાજુલા – અમરીશ ડેર
તળાજા – કનુભાઈ બાબરીયા
પાલિતાણા – પ્રવીણભાઈ રાઠોડ
ભાવનગર પશ્ચિમ – કિશોરસિંહ ગોહિલ
ગઢડા – જગદીશ ચાવડા
ડેડીયાપાડા – જેરમાબેન વસાવા
વાગરા – સુલેમાનભાઈ પટેલ
ઝઘડિયા – ફતેસિંહ વસાવા
અંકલેશ્વર – વિજયસિંહ પટેલ
માંગરોળ, સુરત – અનિલભાઈ ચૌધરી
માંડવી – આનંદભાઈ ચૌધરી઼
સુરત ઈસ્ટ – અસલમ સાઈકલવાલા
સુરત નોર્થ – અશોકભાઈ વી પટેલ
કારંજ – ભારતી પટેલ
લિંબાયત – ગોપાલભાઈ પાટીલ
ઊધના – ધનસુખ રાજપૂત
મજૂરા – બલવંત શાંતિલાલ જૈન
ચૌર્યાસી – કાંતિલાલ પટેલ
વ્યારા – ઉનાભાઈ ગામીત
નિજર – સુનીલભાઈ ગામીત
વાંસદા – અનંતકુમાર પટેલ
વલસાડ – કમલકુમાર પટેલ

આ સમાચારને શેર કરો