રાજ્યમાં 3457તલાટી કમ મંત્રીની ભરતીની થશે: તલાટીના કેટલા દિવસ ફોર્મ ભરી શકાશે? જાણવા વાંચો

રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ તલાટી કમ મંત્રીની ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત આજથી કરવામાં આવી છે. આ ફોર્મ નીચેની વેબસાઈટ પરથી ભરી શકાશે. https://ojas.gujarat.gov.in/

રાજ્યમાં 3437 તલાટી મંત્રીની ભરતી કરવામાં આવનાર છે તેમના ઓનલાઈન ફોર્મ ભરવાના આજથી શરૂ થઈ ગયા છે જે આગામી તારીખ ૧૫મી ફેબ્રુઆરી 2022 સુધી ભરી શકાશે. તલાટી કમ મંત્રી ની કુલ 3437 જગ્યાઓ છે. જેમાં અનામતની વિગત જોઈએ તો સામાન્ય વર્ગ માટે 1557, EWS 331, SEBC 851, SC 259, ST 439, દિવ્યાંગ,251, માજી સૈનિક માટે 330 બેઠકો અનામત છે.

સામાન્ય (જનરલ) કેટેગરીની બાદ કરતાં કોઇપણ કેટેગરીની પરીક્ષા ફી નથી, સામાન્ય કેટેગરી ના ઉમેદવારો માટે ફી રૂ. 100 ઓનલાઈન ભરવાની રહેશે..વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પાર ક્લીક કરીને ડાઉનલોડ કરીને વાંચી લો….

કયા જિલ્લામાં કેટલી જગ્યા છે નીચેના કોષ્ટકમાં જુઓ…
તલાટી કમ મંત્રીની જાહેરાતની સંપૂર્ણ માહિતી વાંચવા માટે નીચે Downlod પર ક્લિક કરો..
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો