આરોગ્યગુજરાત

ગુજરાતમાં આજે કોરોનાના નવા 3350 કેસ નોંધાયા

આજે ગુજરાતમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા છે, જ્યારે રાજ્યમાં ઓમિક્રોનના નવા 50 કેસ નોંધાયા છે જ્યારે કોરોનાથી અમરેલીમાં એક દર્દીનું મોત થયું છે.

આજે સૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ નોંધાયા સુરતમાં 690, વડોદરામાં 181, રાજકોટમાં 159 કેસ આણંદમાં 114, ખેડામાં 84, ગાંધીનગરમાં 85 કેસ કચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39 કેસ ભાવનગરમાં 40, વલસાડમાં 34, પંચમહાલમાં 26 કેસ મોરબીમાં 25, જામનગરમાં 20, દ્વારકામાં 17 કેસ મહેસાણામાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 10 કેસ જૂનાગઢમાં 8, અમરેલી અને મહિસાગરમાં 7 – 7 કેસ અરવલ્લી, સુરેન્દ્રનગરમાં 6 – 6 કેસ નોંધાયા ગીરસોમનાથમાં 5, બનાસકાંઠામાં 4 કેસ નોંધાયા ભાવનગર અને તાપીમાં 2 – 2, બોટાદમાં 1 કેસ નોંધાયા છે.

આ સમાચારને શેર કરો