Placeholder canvas

વાંકાનેર રેલવે સ્ટેશનમાં ત્રણ ટ્રેનોને મળ્યા સ્ટોપેજ : આજે શુભારંભ સમારોહ

વાંકાનેર : વાંકાનેર રેલવે સ્ટેશનમાં ત્રણ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેમાં હવેથી ટ્રેન નં.12905 પોરબંદર – શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ, ટ્રેન નં.22905 ઓખા શાલીમાર શપર ફાસ્ટ એક્સપ્રેસ અને 12949 પોરબંદર સાંત્રાગાંચી કવીગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ વાંકાનેર સ્ટેશન ખાતે ઉભી રહેશે. જેનો શુભારંભ સમારોહ આજે શુક્રવારે બપોરે 1:15 કલાકે યોજાશે. જેમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા અને કેસરીદેવસિંહજી ઝાલા તેમજ ધારાસભ્ય જીતુભાઇ સોમાણી સહિતના ઉપસ્થિત રહેશે.

આ સમાચારને શેર કરો