Placeholder canvas

મોરબી જિલ્લામાં ત્રણ PSIની આંતરિક બદલી કરતા એસપી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ત્રણ પીએસઆઈની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં લિવ રિઝર્વમાં રહેલા પીએસઆઈ કે.આર. કેસરિયાની એસઓજીમાં બદલી કરાઈ છે. જ્યારે વાંકાનેર સિટીના પીએસઆઈ એન.એમ.ગઢવીની માળિયામાં બદલી કરવામાં આવી છે. માળિયાના પીએસઆઈ એમ.પી.સોનારાને લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો