Placeholder canvas

મોરબી જિલ્લામાં: આજે કુલ 25 કોરોના કેસ નોંધાયા, 11 દર્દી સ્વસ્થ થયા

મોરબી જિલ્લામાં આજે 13 વધુ 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 23 કેસ મોરબી તાલુકામાં, 1 કેસ હળવદ અને 1 કેસ ટંકારમાં નોંધાયો છે. આજે મોરબી જિલ્લામાં 11 દર્દી કોરોનામાંથી સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રાજા આપવામાં આવી છે. આજના 25 કેસ સાથે મોરબી જિલ્લામાં કુલ કેસનો આંકડો 583 થઈ ગયો છે. જોકે 583 કેસમાંથી અત્યાર સુધીમાં 356 લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 37 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 190 છે.

આજે સ્વસ્થ થયેલા દર્દીઓમાં મોરબીના 10 અને 1 વાંકાનેરના વિવેકાનંદ સોસાયટીના દર્દી ને સારું થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો