વાંકાનેર: સમગ્ર બેઠકનું 11વાગ્યા સુધીમાં 22.30 ટકા મતદાન થયું.


વાંકાનેર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકાનું આજે સવારે 8:00 વાગ્યેથી મતદાન શરૂ થયું છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
67 વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર સવારે આઠ વાગ્યે મતદાન શરૂ થયું તેમના પ્રથમ ત્રણ કલાકમાં એટલે કે સવારે 8:00 થી 11:00 વાગ્યા દરમિયાન સમગ્ર વાંકાનેર વિધાનસભા બેઠક પર કુલ 2,81,413 મતોમાંથી 62768 મત evm માં પડયા ત્રણ કલાકમાં 22.30 ટકા મતદાન થયું…
કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. https://chat.whatsapp.com/IiYY0gtWUQN54htYl4MTfr
