મોરબીમાં સાવકા પિતાના ત્રાસથી ઘર છોડનાર બે સગી બહેનોનું 181 અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

જુના બસ સ્ટેશન પરથી ગભરાયેલી હાલતમાં મળી આવેલી બંને કિશોરીઓનું કાઉન્સેલિંગ કરી સુરક્ષિત રીતે પરિવારને સોંપાઈ મોરબી: મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી બે સગી બહેનોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ગત તા. 7 સપ્ટેમ્બરના રોજ એક જાગૃત નાગરિકે 181 અભયમ હેલ્પલાઇન પર જાણ […]

રાતીદેવડી ગામે બે શખ્સોનો બજારમાં પથ્થરમારો, વૃદ્ધને નાકના ભાગે ફ્રેક્ચર

વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે બજારમાં બે શખ્સોએ ગાળો બોલી પથ્થરમારો કરતા એક વૃદ્ધને ઇજા પહોંચી હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ, ગત તા. 12ના રોજ બપોરના સમયે રાતીદેવડી ગામમાં રહેતા પ્રકાશ ઉર્ફે પિન્ટુ લાલજીભાઈ વોરા તથા ભરત […]

આપણે બાળકોને સુવિધા આપી રહ્યા છીએ… કે સંઘર્ષ કરવાની તાકાત છીનવી રહ્યા છીએ?

દરેક માતા-પિતાનું એક સપનું હોય છે—મારું બાળક મારા કરતાં સારું જીવન જીવે. તેને જે મુશ્કેલીઓ મેં જોઈ છે તે ન જોવી પડે. તેને કોઈ વસ્તુની અછત ન રહે. આ લાગણીમાં કંઈ ખોટું નથી. સંતાન માટે કંઈક કરી છૂટવાની ઇચ્છા કદાચ માતા-પિતાના પ્રેમનું સૌથી સ્વાભાવિક સ્વરૂપ છે. પરંતુ અહીં એક નાજુક સવાલ ઊભો થાય છે… શું […]

કપ્તાનની ડાયરી: તા.14 સપ્ટેમ્બર 2026

આજની ડાયરીમાં રમતગમતથી લઈને ગુજરાતના હવામાન, સાયબર ગુનાઓ અને ખાદ્ય સુરક્ષા સુધીના મહત્વના સમાચાર છે. મહિલા એશિયા કપમાં ભારતની શાનદાર જીતે દેશને ગૌરવ અપાવ્યું છે, જ્યારે ગુજરાતમાં એકસાથે ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની ચિંતા પણ યથાવત્ છે. આજના મુખ્ય સમાચાર 🏏 મહિલા એશિયા કપની ફાઈનલમાં ભારતનો શાનદાર વિજય મહિલા એશિયા કપની ફાઈનલમાં ભારતે […]