વાંકાનેરમાં કાલે 45થી વધુ પંડાલના ગણપતિદાદાની એકસાથે ભવ્ય શોભાયાત્રા
માર્કેટ ચોક કા રાજા મહોત્સવ સમિતિના આયોજનમાં શહેરના મુખ્ય માર્ગો ગણપતિમય બનશે; જીનપરાથી સવારે 10 વાગ્યે શોભાયાત્રાનો પ્રારંભ વાંકાનેર : ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈ વાંકાનેર શહેર અને તાલુકામાં ગણપતિ મહોત્સવની ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે. વિવિધ પંડાલોમાં ગણપતિદાદાની સ્થાપનાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવ […]
