વાંકાનેર-મોરબી હાઈવે પર ઝાંઝર સિનેમા સામે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત
સામસામે અથડામણમાં પંચાસર ગામના 65 વર્ષીય વૃદ્ધનું મોત; અન્ય બાઈકચાલકને ગંભીર ઈજા વાંકાનેર : વાંકાનેર શહેર નજીક વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર ઝાંઝર સિનેમા સામેના સર્વિસ રોડ પર બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પંચાસર ગામના 65 વર્ષીય વૃદ્ધનું ગંભીર ઈજાઓના પગલે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાઈકચાલકને ઈજાઓ […]
